What Does "Refurbished" Mean?

રિફર્બિશ્ડ ડિવાઈસ એટલે અગાઉ વપરાયેલું પણ સંપૂર્ણ રીતે ચકાસેલું અને સુધારેલું ડિવાઈસ. HariTech ખાતે અમે ગુણવત્તા ચકાસણી પછી જ ડિવાઈસ આપીએ છીએ. Products અથવા Contact HariTech જુઓ.

Our 6 Month Warranty

દરેક ડિવાઈસ પર 6 મહિનાની વોરંટી મળે છે.

Replacement Policy

કોઈ સમસ્યા હોય તો અમારી ટીમ ઝડપી સહાય આપે છે.